HDPE કોરુગેટેડ પાઈપ્સનો ઉપયોગ ગટર યોજનાઓમાં ઔદ્યોગિક કચરાના પરિવહનમાં વરસાદી પાણીના ડ્રેનેજમાં અને ડ્રેનેજના પાણીના પરિવહનમાં થાય છે.